ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 4000 8000 10000 6000 4000 8000 10000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ? 8 : 5 6 : 5 5 : 6 5 : 7 8 : 5 6 : 5 5 : 6 5 : 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો સાત કરોળિયા સાત જાળા 7 દિવસમાં બનાવે તો 1 કરોળિયાને 1 જાળું બનાવતા કેટલા દિવસો લાગે ? 49 7 1 7/2 49 7 1 7/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર : 25 : 18 :10 18 : 25 : 10 16 : 9 : 8 15 : 8 : 30 25 : 18 :10 18 : 25 : 10 16 : 9 : 8 15 : 8 : 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો. 3 : 4 1 : 7 2 : 3 3 : 20 3 : 4 1 : 7 2 : 3 3 : 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X નો 0.4 = Y નો 0.06 X × 4/10 = Y × 6/100 X/Y = (6×10)/(4×100) X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 21, 24 12, 24 11, 22 15, 30 21, 24 12, 24 11, 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP