ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના વિવિધ પંથકોમાં પહેરાતી અલગ અલગ ઘાટની પાઘડીઓના સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. મોરબી
b. ગોંડલ
c. બરડી
d. વડોદરા
i. ચાંચવાળી
ii. ​ખૂંપવાળી
iii. બાદશાહી
iv. ઇંધોણી જેવી ચક્કરઘાટની

a-iv, d-iii, c-ii, b-i
d-iii, a-iv, c-i, b-ii
c-ii, a-i, d-iv, b-iii
b-iv, d-ii, c-iii, a-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય નથી ?

વડોદરા આસપાસના તડવીઓનું-માંડવા નૃત્ય
દક્ષિણ ગુજરાતના હળપતિઓનું તુર નૃત્ય
બળિયાદેવને રિઝવવા કે હોરામણું કરવા થતું નૃત્ય-કાકડા નૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

અમૃતવર્ષિણી વાવ - નંદા
અડાલજની વાવ - જયા
રાણકી વાવ - નંદા
દાદા હરીની વાવ - ભદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

ઝેર તો પીધા છે જાણી જાણી
તાનારીરી
ભવની ભવાઈ
કંકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?

મૃણાલિની સારાભાઇ
મલ્લિકા સારાભાઈ
જયશંકર સુંદરી
સ્મિતા શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP