Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારત દેશમાં વિવિધ યોજના સંદર્ભે પસંદ કરાયેલ બ્રાન્ડ એમ્બેસેટેર બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે ? (A) સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેટેર એ.આર.રહેમાન છે. (B) નિર્મલ ભારત અભિયાનના બ્રાન્ડએમ્બેસેટેર વિધા બાલન છે. (C) UNICEF માટે પ્રિયંકા ચોપરા પસંદ થાય છે (D) GST માટે અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેટેર છે.