સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

જહોન કેટલર
ન્યુટન
આઈન્સ્ટાઈલ
સ્ટીફન હોકિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

બિયાસ
ચંબલ
સતલજ
યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

કૃષિ મંત્રાલય
માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા
ICAR
CSIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP