GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ધારો કે એક ગ્રાહક તરીકે તમે એક સોનાનો હાર અને મધની એક બોટલ ખરીદો છો, તો ખરીદી વખતે તેની ઉપર કયા લોગો અનુક્રમે તપાસશો ?

ISI અને વુલમાર્ક
એગમાર્ક અને ISI
હોલમાર્ક અને એગમાર્ક
ISI અને એગમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961 અન્વયે સહકારી પ્રવૃત્તિને સંગીન, ગતિશીલ અને કાર્યશીલ બનાવવા શેની રચના કરવામાં આવે છે ?

એડવાઈઝરી કાઉન્સિલ
ઊત્પાદન અને સહકાર સમિતિ
સહકાર આયોગ
રાજ્ય સહકારી કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ?

રોશડેલ, બ્રિટન
ન્યુ દિલ્હી, ભારત
ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ
મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP