કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મંત્રીસ્તરીય બેઠક ક્યા યોજાઈ ? નવી દિલ્હી ગાંધીનગર જયપુર મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા દેવેન દત્તા ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ? અભિનેતા ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા પર્યાવરણ કાર્યકર્તા વકીલ અભિનેતા ગ્રાહક સુરક્ષા કાર્યકર્તા પર્યાવરણ કાર્યકર્તા વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. એક પણ નહીં આપેલ બંને વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ કેન્સરની તમામ ગાંઠોનો નાશ કરતી દવા AOH1996 વિકસાવી ? ઈંગ્લેન્ડ કેનેડા જર્મની અમેરિકા ઈંગ્લેન્ડ કેનેડા જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP