મહત્વના દિવસો (Important Days) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) National Science Day (b) World Environment Day(c) National Energy Conservation Day(d) World Diabetes Day (1) 14 December(2) 5 June(3) 14 November(4) 28TFcbruary a-3, d-1, b-2, c-4 c-3, a-4, d-2, b-1 b-2, a-4, c-1, d-3 d-1, b-3, a-4, c-2 a-3, d-1, b-2, c-4 c-3, a-4, d-2, b-1 b-2, a-4, c-1, d-3 d-1, b-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 24, માર્ચ 1, ઓકટોબર 1, ડિસેમ્બર 31, મે 24, માર્ચ 1, ઓકટોબર 1, ડિસેમ્બર 31, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મહિલા અત્યાચાર વિરોધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે ? 2000 2001 1999 1998 2000 2001 1999 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ? 2 થી 9 ઓક્ટોબર 2 થી 9 માર્ચ એકેય નહીં 1 થી 7 જૂન 2 થી 9 ઓક્ટોબર 2 થી 9 માર્ચ એકેય નહીં 1 થી 7 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) જીવદયાના મહાન ઉદેશ્ય સાથે વિશ્વભરમાં ઉજવાતો 'વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ? 14, નવેમ્બર 14, ડિસેમ્બર 4, ઓકટોબર 4, સપ્ટેમ્બર 14, નવેમ્બર 14, ડિસેમ્બર 4, ઓકટોબર 4, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં “પ્રવાસી ભારતીય દિવસ" ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2006 2003 2005 2001 2006 2003 2005 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP