સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a⁰ a² a³⁰ a²⁴ a⁰ a² a³⁰ a²⁴ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો [(-1/5)²]⁴ ÷ (-1/5)⁶ = ___ (-1/5)¹⁴ 1/25 -1/25 25 (-1/5)¹⁴ 1/25 -1/25 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.5 હેકટર = ___ ચો.મી. 5 × 10³ 5 × 10⁴ 1 × 10³ 5 × 10² 5 × 10³ 5 × 10⁴ 1 × 10³ 5 × 10² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 117.3018 127.2618 128.3018 128.2608 117.3018 127.2618 128.3018 128.2608 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 4 6 8 2 4 6 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP