GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો (AB) = 75, (αB) = 150, (αβ) = 50 હોય અને જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય તો (Aβ) ની કિંમત કેટલી થશે ? 75 25 100 50 75 25 100 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. અધિક નવીન અત્યંત વધારે ન્યૂન નવીન અત્યંત વધારે ન્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ વર્ષ થાય. x + 2y + 10 x - 10 + 2y x + y + 5 2x + 2y + 10 x + 2y + 10 x - 10 + 2y x + y + 5 2x + 2y + 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 60.5 63.5 62.5 62.8 60.5 63.5 62.5 62.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 100010001 એ શૂન્ય શ્રેણિક સંમિત શ્રેણિક એકમ શ્રેણિક અદિશ શ્રેણિક શૂન્ય શ્રેણિક સંમિત શ્રેણિક એકમ શ્રેણિક અદિશ શ્રેણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શ્રેણી A અને B શ્રેણીના વિષમતાંકની કિંમતો અનુક્રમે 0.2 અને 0.18 છે. આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે ? કહી ન શકાય શ્રેણી B શ્રેણી A આપેલ પૈકી કોઈ નહીં કહી ન શકાય શ્રેણી B શ્રેણી A આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP