Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

મણિલાલ દેસાઈ
રાજીવ પટેલ
રમેશ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ
દર્શક
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ઉદાસ થઈ જવું
આશ્ચર્ય પામવું
મૃત્યુ પામવું
ગભરાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP