Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 50 25 14 35 50 25 14 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “અંગદનો પગ'ના લેખક કોણ છે ? યશવંત મહેતા હરેશ ધોળકિયા યશોધર મહેતા બકુલ દવે યશવંત મહેતા હરેશ ધોળકિયા યશોધર મહેતા બકુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? તબીબી વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ જાહેર બાબતો તબીબી વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ જાહેર બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Most food served in the hotels ___ expensive. are were is will are were is will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા. જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી ડેરી-ટૅક્નૉલૉજી બાયો-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી ડેરી-ટૅક્નૉલૉજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP