કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે રીયલ ટાઈમ માહિતી શેર કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ડેશબોર્ડ લૉન્ચ કર્યું ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નીતિ આયોગ
નેશનલ હેલ્થ ઑથોરિટી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

DRDO
ભારતીય નૌસેના
DRDO અને ભારતીય નૌસેના બંને
ભારતીય વાયુસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP