કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે અભ્યુદયા (ABHYUDAYA) અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ આપવાની જાહેરાત કરી ?

છત્તીસગઢ
બિહાર
ઉત્તર પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ?

BRICS
ASEAN
SAARC
BIMSTEC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચા વિધાન પસંદ કરો.

એક પણ નહીં
'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ તમામ
DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP