Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

110 V, 60 Hz
220 V, 50 Hz
220 V, 60 Hz
110 V, 50 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ?

ચંદુલાલ બુચ
હકીમ અજમલ ખાન
રાસ બિહારી ઘોષ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મૈકાલે
વિલિયમ બૅન્ટીગ
લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી
ભોગીલાલ ગાંધી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP