કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
પત્રકાર કલ્યાણ યોજનાની સમીક્ષા કરનારી 11 સભ્યની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રશ્મિરંજન દાસ
ડી.કે.મોહતી
અશોકકુમાર ટંડન
નાસિર કમાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
SCOનું પૂરું નામ શું છે ?

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન
સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન
શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન
સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ?

ચીન
દક્ષિણ કોરિયા
પાકિસ્તાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP