કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ?

હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 6
એક્પણ નહીં
માત્ર 2
માત્ર 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી શિવસેનાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉદ્ધવ ઠાકરે
એકનાથ શિંદે
ઉદય સામંત
રાજ ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ?

રોહિત શર્મા
એમ.એસ.ધોની
વિરાટ કોહલી
સચિન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP