GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સ્વદેશી બનાવટનું advanced light હેલીકોપ્ટર ___ નું પ્રથમ એકમ ભારતીય નૌ-સેના દ્વારા ગોવા ખાતે મૂકવામાં આવ્યું.

MR-34
MK-III
આપેલ પૈકી કોઈ નહીં
HSW-23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી.

કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો
બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ
આપેલ પૈકી કોઈ નહીં
ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.
2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું.
3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું.
4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું.
આપેલ પૈકી કોઈ નહીં
મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

કર્ણાટક
તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP