GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતના બંધારણમાં જાહેર હિસાબ સમિતિ (Public Account Committee) સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

આ સમિતિ મહાલેખા નિયંત્રક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-CAG) નો નાણાંકીય અહેવાલ તપાસે છે.
આ સમિતિ તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રજૂ કરે છે.
આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની લોકસભાના અધ્યક્ષ કરે છે.
આ સમિતિના સભ્યોની નિમણૂક ભારતની રાજ્યસભાના અધ્યક્ષ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ?

રો હેડીંગ
ફોર્મ્યુલા બાર
સ્ટેટસબાર
નેમ બોક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

(1) અને (2) બંને કારણો સાચાં છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP