ભારતની ભૂગોળ (Geography of India)
એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ?

એન્ટાર્કટિકા મહાસાગર
આર્કટિક મહાસાગર
પેસિફિક મહાસાગર
હિંદ મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું ?

તમિલનાડુ
કેરળ
આપેલ પૈકી એક પણ નહીં
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,3 અને 4
ફક્ત 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

બારડોલી - સરદાર સ્મારક
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
સુરત - ચિંતામણી જૈન દેરાસર
ઉદવાડા - આતશે બેહરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ?

કોપર ઓક્સાઈડ
એલ્યુમિનિયમ સંયોજનો
જસત સંયોજનો
આઈરન ઓક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP