કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ)

માત્ર 1, 2, 3
માત્ર 1, 3, 4
માત્ર 2, 3, 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ?

બેંગલુરુ
નવી દિલ્હી
ગાંધીનગર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશની ટીમને હરાવીને હૉકી 5S એશિયા કપ 2023 જીત્યો ?

નેપાળ
શ્રીલંકા
બાંગ્લાદેશ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII), પુણેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

અનુપમ ખેર
આર. માધવન
પંકજ ત્રિપાઠી
આયુષ્માન ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP