કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ?

IIT હૈદરાબાદ
IISc બેંગલુરુ
IIT બોમ્બે
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ?

સ્નેહકુંજ ટ્રસ્ટ
અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP