કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડી.સુબ્બારાવ રઘુરામ રાજન જી.સી.મુર્મુ ઉર્જિત પટેલ ડી.સુબ્બારાવ રઘુરામ રાજન જી.સી.મુર્મુ ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ? નેધરલેન્ડ ડેન્માર્ક વેનેઝુએલા ચિલી નેધરલેન્ડ ડેન્માર્ક વેનેઝુએલા ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ACC અન્ડર-19 એશિયા કપ 2021માં કઈ ટીમ વિજેતા બની ? ભારત પાકિસ્તાન ચીન રશિયા ભારત પાકિસ્તાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સ્વામી સચ્ચિદાનંદને ક્યા ક્ષેત્ર માટેનો વર્ષ 2012નો પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ જાહેર બાબતો કલા સામાજિક કાર્ય સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP