સંસ્થા (Organization)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)નું વડુમથક ક્યા આવેલું છે ?

મનિલા
ઢાકા
બીજિંગ
શાંઘાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વબેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

નેધરલેન્ડ
લન્ડન
વોશિંગ્ટન ડી.સી
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 1993
વર્ષ 1981
વર્ષ 2007
વર્ષ 1979

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નોર્થ ઈસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિ.(NEDFi)નું વડુમથક કયા આવેલું છે ?

ગુવાહાટી
ઈમ્ફાલ
અગરતલા
કોહિમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP