કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં તેનું પ્રથમ વિદેશી કાર્યાલય ખોલશે ? નવી દિલ્હી ઢાકા અબુધાબી દોહા નવી દિલ્હી ઢાકા અબુધાબી દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ? એરટેલ વોડાફોન આઈડિયા એકપણ નહીં જીયો એરટેલ વોડાફોન આઈડિયા એકપણ નહીં જીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. એક પણ નહીં અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સમાચારમાં રહેલ રેકૂન સ્ટેલર (Raccoon Stealer) શું છે ? સુપર કમ્પ્યૂટર પ્રાણી માલવેર એસ્ટેરોઈડ સુપર કમ્પ્યૂટર પ્રાણી માલવેર એસ્ટેરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP