કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં એશિયાનો સૌથી મોટો કેટલ પાર્ક એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટેગ્રેટેડ રિસર્ચ ઓન લાઈવ સ્ટોક એન્ડ એનિમલ સાયન્સીજ (AIIRLAS) કયા બનાવવામાં આવ્યો ? ઓંગુલ, આંધ્ર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ કાનપુર, ઉત્તર પ્રદેશ ઓંગુલ, આંધ્ર પ્રદેશ હુબલી, કર્ણાટક સેલમ, તમિલનાડુ કાનપુર, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ? વ્હોટ્સએપ ટ્વિ્ટર પબજી ફેસબુક વ્હોટ્સએપ ટ્વિ્ટર પબજી ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો સાંચીનો સ્તુપ અજંતાની ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 HAL તેજસ મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 HAL તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP