GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પોતાના ધટકની આંગણવાડીને લગતા તમામ કન્ટીજન્સી ખર્ચ મેળવીને તેની વહેંચણી કોણ કરે છે ?

પ્રોગ્રામ ઓફિસર
નિયામક
એ.સી.ડી. પી. ઓ.
સી. ડી. પી. ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

વિશ્વનાથ
મમ્મટ
આનંદવર્ધન
ભામહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પેપ્સિ કો.ના ચેરપર્સન અને સીઇઓ ઓળખી બતાવો.

સાવિત્રી જિન્દાલ
ઇન્દિરા નૂયી
ચિત્રા રામકૃષ્ણ
શિખા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP