GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આલ્બેડો (Albedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પૃથ્વીનો સરાસરી આબ્લેડો 30-35% ની શ્રેણીમાં હોય છે પરંતુ તે અલગ અલગ વિસ્તારો માટે બદલાય છે.
2. પાણી 0.1 નો ઓછો આલ્બેડો ધરાવે છે.
3. વાદળાઓ સામાન્ય રીતે ઊંચો આબ્લેડો દર્શાવે છે પરંતુ ખરેખર વાદળાની ઘનતા ઉપર આધાર રાખે છે.
4. જંગલો ઊંચો આબ્લેડો ધરાવે છે અને તેથી વધુ સૂર્યપ્રકાશ શોષે છે.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો.

સમુદ્રગુપ્ત
વિષ્ણુગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્માર્ટ સીટી મિશન હેઠળ પહેલા રાઉન્ડમાં ગુજરાતના નીચેના પૈકી કયું / કયાં શહેર / શહેરો સ્માર્ટ સીટી તરીકે પસંદ થયાં હતાં ?

અમદાવાદ
આપેલ બંને
વડોદરા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ખેડા અને આણંદ જિલ્લામાં શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘‘ચરોતર’’ તરીકે ઓળખાય છે.
2. આ મેદાન પેટલાદ થી નડીયાદ સુધી 20 કિ.મીની લંબાઈમાં આવેલું છે.
3. આ મેદાનની રચના મહી, શેઢી અને વાત્રક જેવી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. નંદન મહેતા
2. દામોદરલાલ કાબરા
3. બ્રિજભૂષણ કાબરા
4. શિવકુમાર
a. સરોદવાદક
b. તબલાવાદક
c. ગીટારવાદક
d. સંતુરવાદક

1 - c, 2 - d, 3 - b, 4 - a
1 - c, 2 - d, 3 – a, 4 - b
1 - b, 2 – a, 3 - c, 4 - d
1 - a, 2 – b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP