GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
લેખત અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો ક્યો વિકાસ થાય છે ?

આવેગીક વિકાસ
સર્જનાત્મક વિકાસ
ભાવનાત્મક વિકાસ
ભાષા વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

આયોડિન
પોટેશિયમ
કેલ્શિયમ
ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP