GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Allow her ___ more books. bought buys to buy buy bought buys to buy buy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ હવામાન સંસ્થા અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ? મોં કાળું કરવા કજિયો કરવા. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયાથી દૂર રહેવું સારું. મોં કાળું કરવા કજિયો કરવા. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયાથી દૂર રહેવું સારું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્મણિ વિધ્યર્થ કર્તરી પ્રેરક કર્મણિ વિધ્યર્થ કર્તરી પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) As soon as I sat under the tree, a branch ___. fall fell is falling fallen fall fell is falling fallen ANSWER DOWNLOAD GUJARATI MCQ APP