કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે ક્યા દેશ સાથે એર લૉન્ચ અનમેન્ડ વેહિકલ (ALUAV)ના સહવિકાસ માટે સમજૂતી કરી છે ? અમેરિકા જાપાન રશિયા ઈઝરાયેલ અમેરિકા જાપાન રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વણકર સેવાઓ અને ડિઝાઈન સંસાધન કેન્દ્ર (Weaver Service and Design Resource center)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? દેહરાદૂન કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં શિમલા દેહરાદૂન કુલ્લુ આપેલ પૈકી એક પણ નહીં શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી કૃષ્ણા નાગરે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ? શૂટિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન શૂટિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1960 1958 1962 1968 1960 1958 1962 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? મણિપુર બિહાર સિક્કિમ ત્રિપુરા મણિપુર બિહાર સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP