કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ (ANIC) કઈ સંસ્થા/મંત્રાલયની પહેલ છે ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ICMR AICTE નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ICMR AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? ગુજરાત હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ કોષો જીતી ? મુંબઈ હિમાચલ પ્રદેશ એકપણ નહીં સૌરાષ્ટ્ર મુંબઈ હિમાચલ પ્રદેશ એકપણ નહીં સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે તાજેતરમાં ક્યા બ્લોકના વિજ્ઞાન અને ટેકનોલોજી ફંડમાં 5 મિલિયન ડોલરના યોગદાનની ઘોષણા કરી ? ASEAN NDB BIMSTEC SAARC ASEAN NDB BIMSTEC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જાહેરાત કરાઈ ? અમૃતસર એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ લખનૌ એરપોર્ટ વડોદરા એરપોર્ટ અમૃતસર એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ લખનૌ એરપોર્ટ વડોદરા એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP