કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે 'Antiviral Program for Pandemics' યોજનાની ઘોષણા કરી ? અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 20 જૂન 21 જૂન 22 જૂન 19 જૂન 20 જૂન 21 જૂન 22 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? IBM ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ IBM ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP