વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?
(i) ભારત
(ii) રશિયા
(iii)નેધરલેન્ડ
(iv)બેલ્જિયમ

i, iii અને iv
i, ii અને iii
i અને iv
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
C-DOT (Center For Development of telematics) વિશે ખરા વિધાન પસંદ કરો.

C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો.
C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અગ્રગણ્ય અંતરીક્ષ સંસ્થાઓ અને તેના કાર્ય મથકમાંથી કયું ખોટું છે ?

SHAR-(Centre) - Shrihari kota
VSSC-(Vikram Sarabhai space centre) - Thiruvananthapuram
SAC-(Space application centre) - Ahmedabad
ISRO-(Satellite centre) - Karnataka

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP