કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં વિશ્વમાં ટોચના ક્રમે કઈ યુનિવર્સિટી છે ? હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઓક્સફર્ડ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ તાપી પંચમહાલ ભાવનગર પાટણ તાપી પંચમહાલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ કયો છે ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં UK સ્થિત પેમેન્ટ્સ સિસ્ટમ્સ કંપની ACIએ જારી કરેલા ડિજિટલ ચૂકવણી અંગેના અહેવાલ અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રૉનિક્સ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વર્ષ ___ સુધીમાં 50% થઈ જશે. વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? ઈઝરાયેલ ફ્રાંસ એક પણ નહીં રશિયા ઈઝરાયેલ ફ્રાંસ એક પણ નહીં રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP