કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વાર્ષિક ASEAN ટુરિઝમ ફોરમ ક્યા યોજાશે ? ભારત લાઓસ વિયેતનામ ફિલિપાઈન્સ ભારત લાઓસ વિયેતનામ ફિલિપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રીજો ‘સેમિકોન ઈન્ડિયા શૉ’ ક્યા શરૂ કરવામાં આવ્યો ? IIT દિલ્હી IIT મુંબઈ IIT રુડકી IIT કાનપુર IIT દિલ્હી IIT મુંબઈ IIT રુડકી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ‘જનશક્તિ’ એકિઝબિશનનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ અમદાવાદ જયપુર નવી દિલ્હી બેંગલુરુ અમદાવાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મહિમા મિશ્રા મનીષા શર્મા રવનીત કૌર રાધિકા ગુપ્તા મહિમા મિશ્રા મનીષા શર્મા રવનીત કૌર રાધિકા ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશ તરફથી બાસ્તીલ દિવસ પરેડ (Bastille Day Parade) માટે આમંત્રણ મળ્યું ? રશિયા UK ફ્રાન્સ જર્મની રશિયા UK ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? આસામ ગોવા સિક્કિમ કેરળ આસામ ગોવા સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP