કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

કોલંબો
કોચીન
વિશાખાપટ્ટનમ્
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ?

બાગા બીચ, ગોવા
ચેરાઈબીચ, કોચીન
જુહુ બીચ, મુંબઈ
કોણાર્ક બીચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP