કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Global Annual to Decadal Climate Update' રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP WMO WHO UNICEF UNDP WMO WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? AIIMS IIT બોમ્બે ICMR નીતિ આયોગ AIIMS IIT બોમ્બે ICMR નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કર્ણાટક ઝારખંડ નાગાલેન્ડ કેરળ કર્ણાટક ઝારખંડ નાગાલેન્ડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP