GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં યુરોપીય દેશ ફ્રાન્સે તેની લશ્કરી કવાયત Aster X હાથ ધરી, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે અવકાશમાં પાંચ દિવસ લાંબી કવાયત છે.
2. આ કવાયતમાં યુ.એસ. અને જર્મન અવકાશી સંસ્થાઓએ પણ ભાગ લીધો.
3. ફ્રાન્સ દ્વારા આ બીજી અવકાશી લશ્કરી કવાયત છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે ?

મંગળ અને પૃથ્વી
ગુરૂ અને શનિ
આપેલ પૈકી કોઈ નહીં
શુક્ર અને યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812 માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું.

ફરદુનજી મર્ઝબાન
જમશેદજી ખોજાજી
ભીમજી શાહ
રણછોડભાઈ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP