કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ? હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? ઈન્દોર ભોપાલ અમદાવાદ ઔરંગાબાદ ઈન્દોર ભોપાલ અમદાવાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (World Down Syndrome Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 19 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 20 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2023 સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાશે ? કોલકાતા અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ કોલકાતા અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ અજમેર ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP