કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ભારત કયા દેશ પાસેથી આયાત કરશે ? રશિયા અમેરિકા ઇઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઇઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન આમાંથી કોઈ નહિ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન આમાંથી કોઈ નહિ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું ? મધ્ય પ્રદેશ કેરળ ઓડીશા ગુજરાત મધ્ય પ્રદેશ કેરળ ઓડીશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામો 'રાષ્ટ્રીય અંગદાન દિવસ' ઉજવવામાં આવ્યો હતો ? 10 12 11 13 10 12 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? રિયુગુ પલ્લાસ વેસ્ટ સિરિસ રિયુગુ પલ્લાસ વેસ્ટ સિરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP