GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ.

વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા
લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે.
સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી.
2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી.
3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાજ્યની ધારાસભાએ ___ ને સંલગ્ન જોગવાઈઓ કરી શકે.

આપેલ તમામ
ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો
મહિલાઓ માટે અનામત બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું સ્થળ/કયા સ્થળો મુરલ ચિત્રકામ માટે જાણીતા છે ?
1. અજંતાની ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાંચીનો સ્તૂપ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP