કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યો દેશ AUKUS ડીલ અંતર્ગત 5 US પરમાણુ સબમરીન ખરીદશે ? UK ફ્રાન્સ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા UK ફ્રાન્સ ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ ક્લોન દેસી ગિર માદા ગાયનું નામ શું છે ? ૫મુના ગંગા માયા અપ્સરા ૫મુના ગંગા માયા અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? રતન તાતા ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા મુકેશ અંબાણી રતન તાતા ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2027 2026 2025 2024 2027 2026 2025 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રૂ ઈ-ટ્રાન્જેકશન (SWAYATT) પહેલની શરૂઆત ક્યા મંત્રાલયે 2019માં કરી હતી ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP