કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે AUSINDEX 2021 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? વિયેતનામ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા વિયેતનામ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મીના શાલ ક્યા વિસ્તાર સાથે સંકળાયેલ છે ? કાશ્મીર ગોવા બુંદેલખંડ રાજસ્થાન કાશ્મીર ગોવા બુંદેલખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં ‘એન્જિનિયર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ધાર્મિક સંરચના (સંરક્ષણ) વિધેયક, 2021 પસાર કર્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ચેરિટીજ એઈડ ફાઉન્ડેશન (CAF) વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારતના રેન્ક કેટલામો છે ? 15 મો 10 મો 12 મો 14 મો 15 મો 10 મો 12 મો 14 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Ranking 2021માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT કાનપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP