કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'AUSINDEX- 2021' અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો ? ભારત - ફ્રાન્સ ભારત – સિંગાપોર ભારત – ઇંગ્લેન્ડ ભારત – ઓસ્ટ્રેલિયા ભારત - ફ્રાન્સ ભારત – સિંગાપોર ભારત – ઇંગ્લેન્ડ ભારત – ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓ ગુજરાતના કેટલામા મુખ્યમંત્રી હતા ? 15મા 14મા 17મા 16મા 15મા 14મા 17મા 16મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઓટો, ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગો માટે ___ રૂપિયાની PL યોજનાને મંજૂરી આપી છે ? 26,058 41,058 51,058 39,058 26,058 41,058 51,058 39,058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-નેપાળ ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-મ્યાનમાર ભારત-ઓમાન ભારત-નેપાળ ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-મ્યાનમાર ભારત-ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આકાશ મિસાઈલ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આપેલ તમામ આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ સ્વદેશી રીતે વિકસિત રાજેન્દ્ર રડાર દ્વારા સંચાલિત છે. આપેલ તમામ આકાશ મિસાઈલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં (SAM) પ્રહાર કરતી મિસાઈલ છે. આ મિસાઈલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા યુધ્ધ ટેન્ક અથવા ટ્રેક પરથી લોન્ચ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ? 126 મી 125 મી 128 મી 127 મી 126 મી 125 મી 128 મી 127 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP