કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) B2O સમિટ ઈન્ડિયા 2023નું આયોજન ક્યા કરાયું હતું ? લખનઉ મુંબઈ નોઈડા નવી દિલ્હી લખનઉ મુંબઈ નોઈડા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જાપાન સિંગાપુર ચીન ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર ચીન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કુનો નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? ગ્રીન આસામ પ્રોજેક્ટ અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ઈકો ફ્રેન્ડલી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેન્દ્રીય ગૃહ સચિવ (Home Secretary) કોણ છે ? રાજીવ ગૌબા અજય ભલ્લા વિશ્વેષ કુમાર વિજય શેઠ રાજીવ ગૌબા અજય ભલ્લા વિશ્વેષ કુમાર વિજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ક્યારે મનાવાય છે ? 10 ઑગસ્ટ 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 16 ઑગસ્ટ 10 ઑગસ્ટ 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 16 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP