ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 3/5 3/4 5/3 1/9 3/5 3/4 5/3 1/9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 3 12 26 2 3 12 26 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 30 ₹ 24 ₹ 20 ₹ 18 ₹ 30 ₹ 24 ₹ 20 ₹ 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 20, 24 15, 25 29, 36 24, 26 20, 24 15, 25 29, 36 24, 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 kg છે. પિતાના વજનના ⅙ ભાગનું પુત્રનું વજન છે તો પિતાનું વજન શોધો. 60kg 50kg 80kg 55kg 60kg 50kg 80kg 55kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 48 40 60 72 48 40 60 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP