Talati Practice MCQ Part - 7 દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે. કાર્ડેમમ કાયલ ભાબર પાલની કાર્ડેમમ કાયલ ભાબર પાલની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ? પ્રફુલકુમારદાસ બિપ્લવકુમાર માણિક સાહા સીબુ સોરેન પ્રફુલકુમારદાસ બિપ્લવકુમાર માણિક સાહા સીબુ સોરેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 12 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મજબ ગોઠવો :ત્રણ, ત્યાં, ગૃહ, જ્યોતિ, ગુંજ, જ્ઞાન. ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં ગુંજ, ગૃહ, જ્ઞાન, જ્યોતિ, ત્યાં, ત્રણ ગૃહ, ગુંજ, જ્યોતિ, ત્યાં, ત્રણ, જ્ઞાન ગુંજ, ગૃહ, જ્યોતિ, ત્રણ, જ્ઞાન, ત્યાં ગૃહ, ગુંજ, જ્ઞાન, જ્યોતિ, ત્રણ, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ do you visit the library every month ? How many Who How much How often How many Who How much How often ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ? દહેરાદૂન નવી દિલ્હી બેંગલોર ભોપાલ દહેરાદૂન નવી દિલ્હી બેંગલોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP