કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભાભા એટમિક રિસર્ચ સેન્ટર (BARC) ક્યા આવેલું છે ? મુંબઈ અમદાવાદ જયપુર બેંગલુરુ મુંબઈ અમદાવાદ જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? બોધિગયા તિરુવનંતપુરમ હૈદરાબાદ વિશાનાપટ્ટનમ બોધિગયા તિરુવનંતપુરમ હૈદરાબાદ વિશાનાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વીસ સૂત્રીય કાર્યક્રમ (Twenty Point Programme)ની શરૂઆત ભારત સરકારે ક્યા વર્ષે કરી હતી ? 1975 1981 1992 1951 1975 1981 1992 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? વિશાલ ભારદ્વાજ એસ.એસ. રાજામૌલી કરણ જોહર રાજકુમાર હિરાણી વિશાલ ભારદ્વાજ એસ.એસ. રાજામૌલી કરણ જોહર રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? DPIIT CII NITI આયોગ SEBI DPIIT CII NITI આયોગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP