GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?
1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.
2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.
3. RBI બેંક રેટમાં વધારો કરે.
4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીનો કયો પદાર્થ એ 2D (દ્વિ પરિમાણીય) સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતો નથી ?

Graphene
આપેલ પૈકી કોઈ નહીં
બોરોન નાઈટ્રેટ
ફોસ્ફોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ?

બાળ મરણ (Infant mortality)
સશક્તિકરણ (Empowerment)
શ્રમ બજાર સહભાગિતા (Labour market participant)
પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Bitcoin બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

Bitcoin સરનામું (address) ધરાવનાર કોઈપણ વ્યક્તિ એ અન્ય કોઈ વ્યક્તિ કે જે Bitcoin સરનામું (address) ધરાવતા હોય તેને Bitcoin મોકલી શકે અને તેના તરફથી પ્રાપ્ત કરી શકે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બંને પક્ષે ઓનલાઈન ચૂકવણીએ સામેની વ્યક્તિની ઓળખાણ વિના થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP