કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના DG તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

IPS આર. આર. ભટનાગર
IPS કે.વિજય કુમાર
IPS એસ.કે સિન્હા
IPS એમ.એ. ગણપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

વિયેતનામ
ઈન્ડોનેશિયા
બ્રુનેઇ
લાઓસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
કેવલકુમાર શર્મા
આનંદ પ્રકાશ
અરવિંદ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP